મોરબી: આમ હોલી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે હોલીની અનોખી ઉજવણી કરી અને હોલી મનાવીએ તો મોરબી વાસીઓ થઈ જાવ તૈયાર ૨૫ માર્ચે હોલી મનાવીએ ક્રિસ્ટલ વોટર રીસોર્ટમા કુશાલી લાખાણી સાથે અને હોલીના રંગે રંગાય જાય.
હોલીનો તેહવાર સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે લોકો એકબીજાને રંગો લગાડે છે ડીજે વગાડી ડાન્સ કરી ભરપુર આનંદ મેળવે છે ત્યારે હવે મોરબીમાં પણ આગામી ૨૫ તારીખે હોલીના તેહવારની ઉજવણી કઈક જુદી જ રીતે કરવામાં આવી રહી જી હા તમે બરાબર જ વાંચી રહ્યા છો મોરબીના નવલખી રોડ વનાળીયા ખાતે આવેલા ક્રિસ્ટલ વોટર રીસોર્ટમા હોલીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે હોલીના દિવસે લાઈવ ડી.જે. પાર્ટી રાખવામાં આવી છે તેમજ બાળકો માટે પ્લે ગ્રાઉન્ડની વ્યવસ્થા અને બજારમાં મળતા કલરો થી લોકોને હાની પહોંચે છે તેથી ક્રિસ્ટલ વોટર રીસોર્ટમા ઓર્ગેનિક કલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેઈન ડાન્સ અને અનલિમિટેડ લંચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ લોકોને હોલીના રંગે રંગવા અને ભરપૂર મનોરંજન આપવામાં માટે ગાયક કલાકાર કુશાલી લાખાણી આવી રહી છે તો તમે પણ જો હોલીનો તેહવાર ધામધૂમથી ઉજવવામાં માગતા હોય તો પહોંચી જજો ક્રિસ્ટલ વોટર રીસોર્ટ ખાતે. વધુ માહિતી માટે સંપર્ક કરો 9328327347.
મોરબી શહેરમાં વી.સી.પરા મેઈન રોડ પર સી.સી.રોડ તથા નવી ડ્રેનેજ લાઈન નાખવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત મોકલવામાં આવેલ જે અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૫ કરોડની સૈધ્ધાંતિક મંજુરી આપેલ છે જેથી આ રોડનો DPR તૈયાર મોરબી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
જેમાં અંદાજીત ૧૨ મીટર...