મોરબી: મોરબી શનાળા બાયપાસ લાયન્સનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. ૪૭ રહે લાયન્સનગર શનાળા રોડ મોરબીવાળાના લગન થયેલ ન હોય અને એકવાયું જીવન જીવતા હોય જેના કારણે કંટાળી જઇ પોતાની મેળે પોતાની ઘરે દોરડુ છતના હુંકમાં બાંધી ગળે ફાસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે
