Sunday, May 25, 2025

મોરબીમાં છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મનોજભાઈ પુષ્કરભાઈ દવે ઉ.વ.૫૪ રહે. લગધીર વાસ ભવાની ચોક અક્ષર પેલેસ-૨ બીજા માળે ફ્લેટ નં-૨૦૧ તા.જી. મોરબી પોતાના ઘરે હાજર હતા તે વખતે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સારવાર સારૂ મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા હાજર ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર