મોરબીમાં એટેક આવતા આધેડનું મોત

મોરબી: મોરબી ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતા આધેડને એટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી ઇન્દિરાનગર ખોડીયાર સોસાયટીમાં રહેતા બળવંતરાય ઉર્ફે બળુભાઈ શામજીભાઇ ડાભી (ઉ.વ.૫૬) ને પોતાના ઘરે વહેલી સવારે એટેક આવતા બળવંતરાય ઉર્ફે બળુભાઈનુ મોત નિપજ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img