Thursday, September 11, 2025

મોરબીમાંથી યુવક લાપત્તા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી રવાપર રોડ વિધુતનગર મીલેનીયમ હાઇટસ રહેણાંક મકાનમાંથી યુવક લાપત્તા થયેલ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ સુધા નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ઉતમભાઇ શૈલેષભાઇ દેથરીયા ઉ.વ.૨૩ રહે. મોરબી રવાપર રોડ વિધુતનગર મીલેનીયમ હાઇટસ બ્લોકનં.૩૦૧ મો.નં.૯૬૨૪૬ ૫૨૬૦૦ વાળો ગઈ તા.૧૬/૦૪/૨૦૨૪ ના સવારના સાવ આઠેક અરસામા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહેતા ગુમ થયા હોવાની શૈલેષભાઇ ડાયાભાઇ દેથરીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર