મોરબીના કોયલી ગામે ગળેફાંસો ખાઈ વૃદ્ધનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના કોયલી ગામે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સાયરીબેન અમરશીભાઇ ભુરીયા ઉ.વ.૬૪ રહે. કોયલી લાખાભાઇની વાડીમાં તા.જી. મોરબી વાળીએ કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં સાયરીબેન નામની વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img