મોરબીના લીલાપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના લીલાપર ગામે તીર્થક પેપર મીલની બાજુમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે તીર્થક પેપર મીલની બાજુમાં જુગાર રમતા ત્રણ ઈસમો અક્ષયભાઈ ચતુરભાઈ જખવાડીયા (ઉ.વ.૨૪), અજયભાઇ શાંતિલાલ જખવાડીયા (ઉ.વ.૨૪) તથા સુનીલભાઈ પ્રેમજીભાઈ કાવઠિયા (ઉ.વ.૨૩) રહે. તિર્થક પેપર મીલની કોલીની લીલાપર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૯૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img