હળવદના ચરાડવા ગામે દારૂની 85 બોટલો સાથે એક ઝડપાયો

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૫ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમા રહેતા આરોપી સમીરભાઈ અનવરભાઈ કાજેડીયા (ઉ.વ.૨૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮૫ જેની કિંમત રૂ. ૮૫૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img