મોરબી: મોરબીના લીલાપર ગામની ચોકડી પાસે આશિર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુકેશભાઈ ખેંગારભાઈ સોલંકી (ઉ.વ.૪૨) રહે. નવાગામ (લગધીરનગર) તા. જી. મોરબીવાળા લીલાપર ગામની ચોકડી પાસે આશિર્વાદ સર્વિસ સ્ટેશન પાસે કોઈ કારણસર મુકેશભાઈ યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
