Monday, December 15, 2025

ઢવાણા ગામે ટ્રેક્ટર દૂર્ઘટનામા મૃત્યુ પામેલાઓના પરિજનોની કરણી સેના ટીમે મુલાકાત લીધી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ઢવાણા ગામે ભારે વરસાદમાં નદી પાર કરતી વખતે ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું જેમા સાત લોકોના મોત નિપજ્યા હતા.

આ ઢવાણા ગામે ટ્રેક્ટર દૂર્ઘટનામા જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા તેમના પરિજનોની આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજા તથા હળવદ તાલુકા કરણી સેના ટીમ દ્વારા મૃતકના પરિવારજનોને ઘરે જઈ સાત્વના પાઠવવામાં આવી હતી અને ખાત્રી આપી હતી કે પરિવારજનોને જ્યાં જરૂર પડે ત્યાં સમસ્ત કરણી સેના ટીમ પરિવાર સાથે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર