માળીયા (મી): માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટુ પ્રાઈવેટ લીમીટેડ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન અને મોરબીની શ્રી હરી હોસપીટલના સયુંકત ઉપક્રમે માળિયા (મી) તાલુકાના બગસરા ગામે તા. ૨૨-૦૯-૨૦૨૪ ના રોજ (રવિવાર) એ ફ્રી મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરેલ છે.
તેથી સર્વે ગ્રામજનો તથા આજુબાજુના ગામોને આ આયોજિત મેગા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ આ મેગા મેડીકલ કેમ્પમાં અલગ અલગ ૭ રોગોના નિષ્ણાંત ડોકટરો તેની સેવા આપશે અને ફ્રીમાં પરામર્શ કરી દર્દીઓને નિ:શુલ્ક દવા વિતરણ કરવામાં આવશે.
મોરબીમાં કિંમતી જમીન પચાવી પાડવાની ફરિયાદ સુરા પોલીસ કેમ તપાસ ને અવળી રીતે જ તપાસ કરે છે?નામદાર કોર્ટ દ્વારા હમણાં થોડા દિવસો પહેલા આરોપી કનૈયાલાલ દેત્રોજા,ઉપેન્દ્ર કાસુન્દ્રા અને બેંક કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ ના આદેશ આપ્યા હતા.
આવી ગંભીર તપાસ કોઈ ઉચ્ચ અધિકારી ને સોંપવાની હોય પરતુ એક...
મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતી યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં મોટી માધાણી શેરી નાની બજાર મેઇન રોડ પર રહેતા રિયાબેન અભીજીતભાઈ ભટ્ટ (ઉ.વ.૨૨) નામની યુવતીની સગાઈ તુટી જતા મનમાં લાગી...