મોરબીના જસમતગઢ ગામે 6 નવેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે 

મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે બજરંગ યુવક મંડળ દ્વારા તા. ૦૬-૧૧-૨૦૨૪ ને બુધવારના રોજ રાત્રીનાં ૯:૩૦ કલાકે મોરબીના જસમતગઢ ગામ ખાતે મેઇન ગેટની બાજુમાં શિવ મંદિર પાસે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ શ્રી હર્ષ નાટક અને સાથે પેટ પકડાવીને હસાવતુ કોમીક દિકરો દયારામનુ કોમીકનુ આયોજન કરવામાં આવ્યું છે.

તેથી આ નાટક જોવા સર્વે ધર્મપ્રેમી જનતાને બજરંગ યુવક મંડળ તથા સમસ્ત જસમતગઢ ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img