મોરબીના નીચી માંડલ ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં નોકેન વિટ્રીફાઈડ કારખાનાના મજુર રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં આવેલ નોકેન વિટ્રીફાઈડ કારખાનાના મજુર રૂમમાં રહેતા વિરેન્દ્ર અતરસિંગ ચોધરી ઉ.વ.૨૬વાળો કારખાનાના રૂમમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં વિરેન્દ્ર નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img