મોરબીના જુના જાંબુડીયા ગામે ગેસની લાઈન ફાટતા ઇજાગ્રસ્ત થયેલ સગીરાનું મોત

મોરબીના જુના જાંબુડીયા ગામે જમવાનું બનાવતી વખતે ગેસની લાઈન ફાટતા ઇજાગ્રસ્ત થયેલ સગીરાનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે રહેતા દેવાંસીબેન રામસિંગભાઈ રાઠવા ઉ.વ‌.૧૬વાળી પોતાના ઘરે જમવાનું બનાવતી વખતે ઘરે ગેસની લાઈન ફાટતા ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જેનું ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img