મોરબી જિલ્લામાં સત્ય માટે સત્ય સાથે સતત નાં સૂત્ર સાથે ચાલતા ચક્રવાત ન્યુઝ પરિવારનો સ્નેહ મિલન કાર્યકમ યોજાયો
સંતો મહંતો,રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો,સ્કૂલ સંચાલકો, પત્રકાર મિત્રો,વકીલો, ડોક્ટર્સ, અધિકારીઓ સહિત ચક્રવાત ન્યુઝ પરિવાર નાં સભ્યો ઉપસ્થિત રહ્યા. હતા.
મોરબી જિલ્લામાં ચક્રવાત ન્યુઝ પરિવાર દ્વારા લોકોનાં પ્રશ્નોને વાચા આપીને વહીવટી તંત્ર અને લોકપ્રશ્ન વચ્ચે સેતુબંધ બનીને લોકપશ્ન નેં વાચા આપી રહ્યા છે મીડિયા નો ધર્મ છે લોકો નાં પ્રશ્ન નેં વાચા આપવી અને સત્ય હકીકત નો ઉજાગર કરવું! જે માં ચક્રવાત ન્યુઝ પરિવાર પુરી રીતે પાર ઉતર્યા છે જેથી ટુંકાગાળામાં જ ચક્રવાત ન્યુઝ પરિવારને અભુતપૂર્વ સફળતા મળી છે લોકો નાં સહકાર અને સહયોગ થી ખુબજ આગળ વધી રહ્યું છે.
સત્યની વાતની ઉજાગર કરવામાં પાછળ રહ્યું નથી અને ટૂંકા ગાળામાં જ તેમને ખૂબ જ સફળતા મળી છે અને આ સફળતા તેમના હિતેચ્છુ, મીડિયાના ફોલોવર, સાધુ સંતો નાં આશીર્વાદ ને આભારી હોય દરેકને નો આભાર માનવા માટે અભિનંદન આપવા માટે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ધાર્મિક સામાજિક અને રાજકીય નેતાઓ અને શુભચિંતકો હાજર રહ્યા હતા.
