મોરબી: ખેલ મહાકુંભ ૩.૦ જિલ્લા કક્ષામાં ૧૪ ના બાળકો માટે યોગાસન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અકાય યોગ શાળાનાં ઝાલરિયા રુદ્ર ૦૨ ગોલ્ડ મેડલ, મીત પરેચાએ ૦૧ સિલ્વર, અને ૦૧ ગોલ્ડ મેડલ, હેત વિરમગામાંએ નંબર ને સિલ્વર મેડલ મેળવી મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું હજુ રાજ્ય કક્ષા એ પણ આગળ આવે એવી અકાય યોગશાળા તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
