મોરબીના મ્યુનિસિપલ કમિશનરે SHG અને ALF ની મહિલાઓ સાથે મીટીંગ યોજી 

મોરબી મહાનગરપાલિકા પાલિકાના કમીશ્નર સ્વપ્નીલ ખરેએ મોરબી શહેરના વીસીપરા અને રામકૃષ્ણનગરના સ્વ સહાય જૂથ (SHG) અને (ALF) ની મહિલાઓ સાથે મીટીંગ યોજી હતી.

જેમાં મહિલાઓ સાથે વાતચીત કરી અને તેમની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી લીધી હતી. તેમજ તેમને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ૧થી૧૦ લાખ સુધીની લોન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img