Monday, May 19, 2025

મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 20, 21અને 22 એ વીજ પુરવઠો બંધ રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ વિસ્તારમાં તારીખ ૨૦/૦૫/૨૦૨૫ થી ૨૨/૦૫/ ૨૦૨૫ સુધી મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સમય સવારે ૦૬:૩૦ થી ૦૨:૩૦ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં તારીખ ૨૦મેં ને મંગળવારના રોજ (૧)વૈભવ ફીડર : લખધીરપૂર રોડ, સિરામિક પ્લાઝા ૧/૨/૩, બાપા કે પ્લઝાઝ, વિશાલ ફર્નિચર, ધર્મગોલ્ડ કોમ્પલેક્ષ, ધર્મ ભક્તિ કોમ્પલેક્ષ, રામકુવા, ગુજરાત જીન, ત્રાજપર ખારી, કુબેર સિનેમા,ભગવતી ચેમ્બર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો.

જ્યારે તારીખ ૨૧/૦૫/૨૦૨૫ને બુધવારના રોજ (૨)દરબારગઢ ફીડર : મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસ ના વિસ્તારોમાં

તેમજ તારીખ ૨૨/૦૫/૨૦૨૫ ગુરુવારના રોજ સીટી ફીડર: મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન, નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધીનો વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર