Monday, May 26, 2025

મોરબી જિલ્લામાં પ્રથમ વખત યોજાયો ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આઈ.એમ.એ. હોલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના વાલીઓ માટેનો ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા પ્રથમ ટાઈપ 1 ડાયાબિટીસ સેમિનાર યોજાયો હતો જે સફળ રહ્યો.

જેમાં ૫૦ થી વધુ બાળકોના રજીસ્ટ્રેશન થયા હતા અને દરેકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સેમીનાર માં IMA મોરબી, IAP મોરબી, RSSDI Gujarat Chapter, JDF (Juvenile Diabetes Foundation) રાજકોટ નો ખુબ સહયોગ મળ્યો હતો.

આ સેમીનારમાં વક્તવ્ય આપનાર ડો સાગર બરાસરા, ડો સંદીપ મોરી, ડો મલય પારેખ અને ડો ચિરાગ અઘારાનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો. આ સેમિનારમાં મળેલી માહિતી અને અનુભવો ચોક્કસપણે ટાઈપ 1 ડાયાબિટીસના સંચાલનમાં મદદરૂપ થશે. આટલો સારો પ્રતિસાદ આપવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર