મોરબીના નીચી માંડલ નજીક કારખાનાના ટાંકામાં પડી ડૂબી જતાં બાળકનું મોત

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિતવીક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં રિતવીક નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img