Friday, July 18, 2025

મોરબીના રવાપર રોડ પરથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના રવાપર રોડ પર આવેલ ૮- વસંત પ્લોટ મકાન સામેથી વૃદ્ધનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ ૮- વસંત પ્લોટમાં રહેતા મહેશભાઇ ભાઇલાલ જોષી (ઉ.વ.૬૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હોન્ડા કંપનીનું એકટીવા આઇ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એચ.જી-૪૦૧૮ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર