Sunday, July 27, 2025

ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી કોમ્પીટીશનનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ફીટનેસ વુમન ગ્રુપ તેમજ નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે રાખી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,તેમજ બંને ગ્રુપમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પર વિજેતા થયેલ બહેનોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટમાંથી બેસ્ટ, યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે.

વય પ્રમાણે સ્પર્ધામાં બે કેટેગરીના ગ્રુપ રાખવામાં આવેલ છે, જુનિયર ગ્રુપમાં – 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં-21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે. બહેનોએ રાખી બનાવા માટેની સામગ્રી સાથે રાખવાની રહેશે.

આયોજનની વિગતો:- તારીખ 03/08/25 રવિવાર ના રોજ સવારે 09 થી 12 કલાકે નીલકંઠ વિદ્યાલય રવાપર રોડ – મોરબી ખાતે રાખેલ છે.

નોંધ:- સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.

રજિસ્ટ્રેશન ફી:- 100/-

વધું માહિતી માટે સંપર્ક કરો નીલકંઠ વિદ્યાલય : 95122 95950, કાજલબેન આદ્રોજા મોં – 98795 32457, સાધનાબેન ઘોડાસરા મોં -7984261599.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર