હળવદમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

હળવદ વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડિટેઇન કરી ભાવનગર જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને અટાકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલ રહે ગામ માથક તા. હળવદવાળાને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img