Monday, August 11, 2025

સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને દબોચી લેતી હળવદ પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના સમલી ગામે થયેલ મંદિર ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા,૧,૦૦,૪૭૩ રીકવર કરી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

હળવદ તાલુકાના સમલી ગામે મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થયાની ફરીયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય જેથી આરોપીને ઝડપી પાડવા પોલીસ તપાસમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી રાજુ રામજીભાઈ ડાભી રહે.ગામ વિરપર તા.વાકાનેર જી.મોરબી વાળાને સમલી ગામે ચામુડા માતાજીના મઢમાં દાન પેટીમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા ૧,૦૦,૪૭૩/- સાથે પકડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર