Friday, November 7, 2025

મોરબીના રાજપર ગામે 20 સપ્ટેમ્બરે ઐતિહાસિક નાટક અને કોમીક યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નિરાધાર ગૌ-માતાના લાભાર્થે મોરબી તાલુકાના રાજપર ગામે શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 20/09/2025 ને શનીવારના રોજ રાત્રીના 09:30 કલાકે રાજપર ગામ ખાતે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ અને સાથે પેટ પકડીને હસાવતુ કોમીક “દેવનો દિધેલો દામલો” કોમીકનુ આયોજન કરવામાં આવ્યું છે.

તેથી આ નાટક જોવા સર્વે ધર્મપ્રેમી જનતાને શ્રી રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત રાજપર ગામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ નાટક યુટ્યુબ ઉપર પણ લાઈવ નીહાળી શકશો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર