Wednesday, September 10, 2025

મોરબીમાં ફ્લેટમાં જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ હરીગુણ રેસીડેન્સી જાનકી હોમ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૫૦૧ માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૧,૧૦,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી -૨ ફલેટ નં.૫૦૧ જાનકી હોમ્સ એપાર્ટમેન્ટ હરીગુણ રેસીડેન્સીમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૬ આરોપીઓ કલ્પેશભાઇ વાસુદેવભાઇ અઘારા (ઉ.વ.૩૨) રહે.જાનકી હોમ્સ ફલેટનં.૫૦૧ હરીગુણ રેસીડેન્સી મોરબી, મેહુલભાઇ લાભુભાઇ દેત્રોજા (ઉ.વ.૩૪) રહે. મહેન્દ્રનગર આનંદનગર CNG પંપવાળી શેરી મોરબી, રાજેશભાઇ સવજીભાઇ ફુગશીયા (ઉ.વ.૪૫) રહે.હરીપાર્ક રેસીડેન્સી વિધ્યુતનગર મોરબી, ઉમંગભાઈ ભીખાભાઈ લોરીયા (ઉં.વ.૨૯) રહે, મહેન્દ્રનગર ધર્મમંગલ-૨ શેરી નં.ર મોરબી, મહેશભાઇ તળશીભાઈ કાવર (ઉ.વ.૩૭) રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ-ર શેરી નં.ર મોરબી, હરેશભાઇ ઓધવજીભાઇ ફેફર (ઉ.વ.૨૭) રહે.મહેન્દ્રનગર ધર્મમંગલ-ર શેરી નં.ર મોરબીવાળાને રોકડા રૂ.૧,૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૪.૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર