Tuesday, October 14, 2025

મોરબી નિવાસી દિલીપભાઈ હરિલાલ ઓઝાનુ દુઃખદ અવસાન: ગુરૂવારે બેસણું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી નીવાસી દિલીપભાઈ હરિલાલ ઓઝા સ્વ.રવિભાઈ ઓઝા , ગોપાલભાઈ ઓઝાના પિતાશ્રી, યાશી, નવ્યા, માનું નિત્યાના દાદાજીનું તારીખ 29/09/2025 ના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે જ પ્રાર્થના.

સદગતનુ બેસણું તારીખ 02/10/2025 ગુરુવરના રોજ બપોરે 03 થી 05 કાલિકા પ્લોટ, રાજ બેન્ક વાળી શેરી રવાપર રોડ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મો.97147 44443, 99135 80166.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર