આગામી તારીખ 11 ઓક્ટોબર ને શનિવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. પાર્થ લાલચેતા MS,Mch ( Neurosurgery) ની મોરબીની સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મગજ અને કરોડરજ્જુ ને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે, જેનો લાભ લેવા મોરબી પંથકના દર્દીઓને અનુરોધ કરાયો છે.
• રાહતદરે ઓપીડી •
તારીખ : 11/10/2025, શનીવાર સમય : સવારે 10 થી બપોરે 12 સુધી
સ્થળ : સમર્પણ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ-મોરબી
મગજ અને કરોડરજ્જુ ને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો
ધી. મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ના સભાસદ ભોગીલાલ દેવજીભાઈ ચારોલા સભાસદે મોરબી જિલ્લા રજીસ્ટાર રજૂઆત કરી આગામી ચુંટણી લઈને કેટલીક માહિતી આપવા માંગ કરી છે અને માંગણી બાબતે યોગ્ય પ્રત્યુતર રજુઆત કરી છે.
જેમાં (૧) ધી મોરબી પીપલ્સ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. ની આગામી ચુંટણી કેટલા...
સેવા સહકાર અને સહયોગ ને ચરિતાર્થ કરતા કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નવલખી રોડ પર આવેલા રામનગર શ્યામનગર સોસાયટીમાં ૧૭ સતર સામાન્ય પરિવારની લાભાર્થી બહેનોને ત્રિમાસિક કોર્ષ પુરો થતા તેઓને રોજગારી મળી રહે અને સમાજમાં ઉંચુ સ્થાન મેળવે તેવી લાગણી સાથે કેન્દ્ર સંચાલિકા ક્રિષ્નાબાના માતુશ્રીના હસ્તે દિપ પ્રાગટય કરી લાયન્સ કલબના...