Wednesday, November 19, 2025

હળવદમાં જીલ્લા‌ મેજીસ્ટ્રેટનના જાહેરનામોનો ભંગ કરનાર હોટલ સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા હોટલ સંચાલકને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચેકીંગ દરમીયાન હળવદ માળીયા હાઇવે ઉપર આવેલ રાધે-ઇન હોટલમાં રોકાયેલ મુસાફરોની નોંધ પથીક સોફટવેરમાં નહી કરી તેમજ મુસાફરોના ઓળખના પુરાવા નહી મેળવી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓના જાહેરનામાનો ભંગ કરતા હોટલ સંચાલક મળી આવતા આરોપી નરેશકુમાર લાલુજી પટેલ (ઉ.વ.૨૭) રહે. રાધે-ઇન હોટલ હળવદ માળીયા હાઇવે તા.હળવદ જી.મોરબી મુળ રહે.દેવગામ તા.જી.સલુંબર રાજસ્થાનવાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર