મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા વ્યક્તિનું મોત

મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક કોઇ કારણસર ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું. અજાણ્યા પુરૂષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે તેમજ આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img