મોરબીના ઝુલતાની નજીક આવેલ દરબારગઢ થી મહેન્દ્ર ડ્રાઈવ રોડની રાજાશાહી સમયની ગ્રીન રેલીંગ તુટી ગઈ છે. જે તુટેલી રેલીંગનુ સમારકામ કરવા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતી નિરંજનીએ માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના ઝૂલતા પુલની બાજુમાં દરબારગઢ થી આવતા મહેન્દ્ર ડ્રાઇવ રોડની...
મોરબી જીલ્લામાં વ્યાજખોરો ગામે તે કરે જાણે તેને ખૂલ્લી છુટ હોય તેમ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મૂળ ધરમપુર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા આધેડે હોસ્પિટલના કામથી આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જે મુદલ સહિત વ્યાજ ચૂકવી દિધેલ હોવા છતાં આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી...