મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની પાળ ઉપર બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૭૮ બોટલ કિં. રૂ. ૨૬૬૩૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના બેલા (રંગપર) ગામના તળાવની...
મોરબી તાલુકાના ઘુંટુ ગામ તરફ રામનગર સોસાયટી અંદર બાવળની કાંટ પાસેથી વિદેશી દારૂ/ બીયર મળી કુલ કિં રૂ. ૧,૦૨,૪૮૦ નોં મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ...
માળીયા મીયાણા તાલુકાના મોરબી નવલખી હાઈવે રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક નજીક ખૂલ્લા પ્લોટમાં ડીઝલ ચોરી કરતા ઈસમને કુલ. રૂ. ૩૬,૬૫,૬૦૦ નાં મુદામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ...