Sunday, December 7, 2025

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના હંગર પ્રોજેક્ટ અંતર્ગત 40 વૃદ્ધોને ભોજન કરાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો હંગર પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમ રાસંગપરના પાટિયા પાસે માળિયા (મિ) હાઈવે ખાતે રહેતા ૪૦ વૃદ્ધોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્ય લા અશ્વિનભાઈ ઘોડાસરાના સ્વ. પિતાજી લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો.

આ ભોજનના દાતા ગંગા સ્વરૂપ ચંચીબેન લાલજીભાઈ ઘોડાસરા હતા વડીલો સાથે પ્રાર્થના કરી લાયન્સ સભ્યો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું આ હંગર પ્રોજેક્ટના ચેરમેન લા અશ્વિનભાઈ ઘોડાસરા હતા આ પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સેક્રેટરી અને ઝોન-૫ ના ઝેડ સી લા કેશુભાઈ દેત્રોજા પૂર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા ખજાનચી લા ચંદુભાઈ કુંડારિયા અને સભ્યો લા મહાદેવભાઈ ચિખલિયા અને જયસુખભાઈ વ્યાસ હાજર રહ્યા હતા વડીલોનાં આશીર્વાદ મેળવી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો તેમ પુર્વ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા અને સેક્રેટરી લા કેશુભાઈ દેત્રોજા ની યાદીમાં જણાવવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર