Sunday, January 11, 2026

મોરબી: પરહીતકર્મ ગુપ્ર દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પરહીતકર્મ ગુપ્ર દ્રારા કડકતી ઠંડીમા નાના બાળકોને ચંપલ વિતરણ કરવામાં આવ્યા હતા. છેલ્લા નવ દિવસ થી ગરમાગરમ શીરો ખવડાવવામા આવ્યો હતો. આજે શનિવારના રોજ પરહીતકમ ગુપ્રના સભ્યો દ્રારા આજે હાઈવે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 111 થી વધુ નાના બાળકોને ચંપલ આપવામાં આવ્યા હતા. અને પ્રેરણાદાયક પહેલ સાથે લોકોને પણ તેમજ ધરના સારા પ્રસંગ માં આ પહેલ કરવા અપીલ કરી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર