Monday, January 12, 2026

મોરબી મહાનગરપાલિકાની A.N.C.D શાખા દ્વારા ગૌશાળાના સંચાલકો સાથે મીટીંગ કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકાના A.N.C.D. શાખા દ્વારા મોરબી તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે નાયબ કમિશરના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરેલ અને તે મીટીંગમાં નાયબ પશુપાલન નિયામક, વેટેનરી ઓફિસર, A.N.C.D. શાખા ના શાખાઅધ્યક્ષ તેમજ મોરબી તાલુકાના ૧૭ ગૌશાળા ના સંચાલકો હાજર રહ્યા હતા.

 તેમાં અંદાજીત ૨૫૦ પશુ ને રાખવા માટેની બાહેંધરી મળેલ હતી. માર્ચ ૨૦૨૫ થી ડીસેમ્બર ૨૦૨૫ સુધી માં અંદાજીત ૨૦૩૦ પશુ પકડેલ છે. આ ઉપરાંત ૧૨૫૪ પશુઓનું RFID તથા tagging કરેલ છે. પશુ માલિકોને પશુ રજીસ્ટ્રેશન કરવા તથા પેટ ડોગ માલિકો ને પોતાના રજીસ્ટ્રેશન કરવા માટેની અપીલ કરીએ છીએ. આ ઉપરાંત Tag અને RFID લગાવીને મોરબી જીલ્લાની વિવિધ ગૌશાળા તથા પાંજરાપોળમાં પશું મોકલેલ છે. અને હાલમાં પણ પશુ પકડવાની કામગીરી ચાલુ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર