મોરબી; અવાર-નવાર વૃધ્ધાશ્રમની મુલાકાત લઈને માવતરોની સેવા કરીને આશિર્વાદ મેળવતા રહો જ છો ત્યારે ૧૪મી જાન્યુઆરી, ૨૦૨૬ ને બુધવારના રોજ આપણું “મકરસંક્રાતિ પર્વ” એ આપ તથા આપનો પરિવાર-બાળકો સાથે શ્રી કાઠીયાવાડ નીરાશ્રીત બાલાશ્રમ વૃધ્ધાશ્રમની મુલાકાતે પધારો અને ઉદાર હાથે આપની શક્તિ મુજબ અનુદાન આપીને માવતરોની સેવા કરીને શુભાશિષ આશિર્વાદ મેળવવા લોકોને કરાયું આહ્વાન.






