Thursday, January 22, 2026

મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમીશ્નર દ્વારા ક્લસ્ટર-02 ની વિઝીટ કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર દ્વારા ક્લસ્ટર-૦૨ ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં ૨ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા વિસીપરા મેઇન રોડ, રોહિદાસપરા મેઇન રોડ, વિજયનગર મેઇન રોડ, અમરેલી ગ્રામ પંચાયત પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ. આ ઉપરાંત ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ વણકરવાસ વોકળો, વાઘપરા, રાસનપરાની વાળી પાસે આવેલ નાળાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ. આ ઉપરાંત અઠવાડિક ખાસ સફાઇ ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારમાં મહેન્દ્રનગર થી બસ સ્ટેશન, શક્તિ સોસાયટી થી ત્રણ મંદિર સુધી મેઇન રોડ, બૌદ્ધ નગર મેઇન રોડ, રામઘાટ મેઇન રોડ, પુજારા મોબાઈવાળી શેરી, ગાંધી ચોક, હિરાસરી રોડ, ભક્તિનગર સર્કલ હાઇવે તથા કેનાલ રોડની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર