Monday, January 26, 2026

મોરબીમાં પુષ્ય નક્ષત્રમાં 01 ફેબ્રુઆરીએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 01-02-2026 ને રવિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સવારે 9 થી 1 કલાક દરમ્યાન નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જેમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને ટીપાં પીવડાવામાં આવશે. આ કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે. આં ટીપાં પીવડાવવા માટે ઘણી બધી જગ્યા એ કેમ્પ ચાલે છે. પણ મોરબીમાં આ કેમ્પમાં બધાથી વિશેષ બાળકો અંદાજીત 150 બાળકો લાભ લે છે. ત્યારે વધારે માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર