Friday, February 13, 2026

મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપાની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સંત શિરોમણીશ્રી પૂ.જલારામ બાપા ની ૧૪૫મી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સ્વ.દેવરામભાઈ કાથરાણી (હ.સ્વ.મનસુખભાઈ દેવરામભાઈ, જગદીશભાઈ દેવરામભાઈ, નિતીનભાઈ દેવરામભાઈ) પરિવાર ના સહયોગથી ધૂન-ભજન, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.

જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી પૂ.બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર