માળિયા હળવદ રોડ પર અકસ્માત કાર ની અડફેટે મોપેડ ચાલક નું મોત

મોરબીના અણીયાળી ટોલનાકા પાસે હળવદ થી માળિયા તરફના રોડ પર આવતા દરિયા હોટલની સામે hyundai કંપનીની verna ગાડી રજીસ્ટર નંબર GJ-O5-JP- 4777 જે પોતાની કારને પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી સામેથી આવતા મોપેડ રજીસ્ટર નંબરGJ-03-EK-9168 ના ચાલકે પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણયા પટેલ ઉંમર વર્ષ 65 ને પાછળથી ઠોકર મારી હડફેટે લઇ માથાના ભાગે ગંભીર ઇજાઓ છતાં ઘટના સ્થળે જ પ્રેમજીભાઈ નું મોત થયું છે.

કારચાલક અકસ્માત થતાની સાથે જ ઘટના સ્થળેથી નાસી છુટયો હોય પોલીસે ipc કલમ279 , 304(A) એમ વી એક્ટ ની કલમ 177 ,184 મુજબ ગુનો નોંધી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img