હળવદ નગરપાલિકા સ્થિત સંચાલિત સ્મશાનમાં લાકડાં અને છાણા નો અભાવ
વધુ જુઓ
મોરબી વાંકાનેર હાઈવે રફાળેશ્વર પાસે ત્રિપલ અકસ્માત
મોરબી: આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જેહમત બાદ જીવીત બાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે...
મોરબીના સુભાષનગરમાથી યુવક લાપત્તા
મોરબી: મોરબીના ભડીયાદ કાંટા પાસે સુભાષનગરમાથી યુવક પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈ ક્યાંક ચાલ્યો ગયેલ હોવાથી આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ કાંટા પાસે સુભાષનગરમા રહેતા દિલીપભાઈ ઉર્ફે અનીલભાઈ રાઠોડ...
મોરબીના નીંચી માંડલ ગામે યુવકનું ઊંઘમા જ મોત
મોરબી: મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં સિમોલા સીરામીક લેબર ક્વાર્ટરના રૂમમાં સવારના સુતેલ યુવાન સાંજના ઉઠતા ઊંઘ માં જ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીંચી માંડલ ગામની સીમમાં સિમોલા સીરામીક લેબર ક્વાર્ટરમાં રહેતા વિનય સુભાષ યાદવ ઉવ-૨૨ વાળા ગઇ કાલ તા-૨૭/૦૪/૨૦૨૪ સવારના અગ્યાર વાગ્યા રૂમમા સુઇ...