આગામી તારીખ 9/4/2022 ના રોજ મોરબી નજીક આવેલા નાનીવાવડી ગામે આવેલા નંકલક ધામ મંદિર નાં આંગણે સુપ્રસિદ્ધ શ્રી પીઠડ આઈ ગૌ સેવા રામામંડળ નું આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા...