મોરબી: ABVP મોરબી શાખા દ્વારા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થીઓનું સંગઠન છે. ત્યારે ABVP મોરબી શાખા દ્વારા આજે 27 ફેબ્રુઆરી મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમીતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.
