ABVP મોરબી શાખા દ્વારા મોરબીનગરની કારોબારીની રચના કરાઈ
મોરબી: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.
ABVP મોરબી શાખા દ્વારા 9 જુલાઈ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અંતર્ગત ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીની રચના કરવામાં આવી.જેમાં 1. નગર અધ્યક્ષ: મનહરભાઈ શુદ્વા
2. નગર મંત્રી: રાજદિપસિંહ જાડેજા
3.નગર ઉપાધ્યક્ષ: મુકતાબેન સોલંકી
4. નગર ઉપાધ્યક્ષ: શિલ્પાબેન પનારા
5. નગર સહ મંત્રી: કર્મભાઈ કા સુન્દ્રા
6. નગર સહ મંત્રી: મયુરભાઈ રાઠોડ
7. નગર સહ મંત્રી: દિક્ષિતાબેન ધામેચા
8. નગર કાર્યાલય મંત્રી: હર્ષિતરાજસિંહ ઝાલા
9. શોસયલ મિડિયા સંયોજક : ધેર્યભાઈ દવે
10. સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક: વિશ્વરાજસિંહ ઝાલા
11. સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક: કુલદીપસિંહ ઝાલા
12. નગર કોષાધ્યક્ષ: જશવંતભાઈ મીરાણી
13.10+2 સંયોજક : લક્ષિતભાઈ ડોડીયા
14. સ્પોર્ટ્સ સંયોજક: મેત્રીકભાઈ જોષી કારોબારી સદસ્ય
15.અભયભાઈ અગવત
16. સંકેતભાઈ મકવાણા
17.જેમિસભાઈ લાલવાણી
18. આર્યનભાઈ વધાડિયા
19.તાનિયાબેન
20.પ્રાચિબેન નિમાવત
21.વંશિકાબેન શેરસીયા
22.રેનસીબેન લિખીયા
23.ભકિતબેન રાણપરા
24 ટીશા મેજડિયા
25.ઉનનતિબેન ઝાલા
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશસહ મંત્રી રિદ્ધિબેન રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.