Tuesday, May 13, 2025

અમરનગર ગામ પાસે ગાય સીએનજી રીક્ષા સાથે અથડાતા બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત 108 ઘટના સ્થળે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી માળીયા હાઈવે પર અમરનગર ગામ પાસે ગાય સીએનજી રીક્ષા સાથે અથડાતા બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી

મોરબી માળીયા હાઈવે પર અમરનગર ગામ પાસે સીએનજી રીક્ષા આડે ગાય ઉતરતા ગાયની જોરદાર ટક્કરથી અકસ્માત સર્જાયો હતો જેમા બે વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતા ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર