Monday, June 9, 2025

અપહરણ તથા પોક્સોના આરોપી પાસેથી ચોરાવ બાઈક ઝડપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: અપહરણ તથા પોકસો ના આરોપી પાસેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંમાથી ચોરી થયેલ મોટર સાયકલ મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગઇ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ અપહરણની ભોગબનનાર છોકરી ને ભગાડી જનાર આરોપી સાહીલ ઇલીયાસભાઇ કટીયા રહે. મોરબી વીશીપરા ચાર ગોડાઉન વાળા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ઇ.પી.કો કલમ. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેની તપાસ દરમ્યાન સાહીલ ઇલીયાસભાઇ કટીયા રહે. રોહીદાસપરા મેઇન રોડ ચાર ગોડાઉન મોરબીવાળો આરોપી તથા ભોગબનનાર મળી આવતા વધુ તપાસ દરમ્યાન આરોપીને સાથે રાખી બનાવવાળી જગ્યાએ તપાસ કરતા મોટરસાયકલ મુકીને આરોપી તથા ભોગબનનાર જયારે નાસેલ ત્યાથી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ મળી આવતા જેને પોકેટકોપ દ્વારા સર્ચ કરતા અન્ય ની માલીકી નુ હોય જેથી આરોપીને યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા તેને આ મોટર સાયકલ ત્રણેક મહીના પહેલા આયુષ હોસ્પીટલ પાસેથી ચોરી કરેલાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબની ચોરીનો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર