- Advertisement -spot_img

AUTHOR NAME

chakravatnews_admin

14243 POSTS

મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદની બેઠક યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની હાજરીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે મોરબી: તાજેતરમાં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય...

મોરબીના લૂંટાવદર ગામે રાત્રીસભા યોજતા ડી.ડી.ઓ

મોરબી: ગત રોજ મોરબી તાલુકાના લૂંટાવદર ગામે મોરબીના ડી.ડી.ઓ દ્વારા રાત્રિસભામાં યોજવામાં આવી હતી. આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા દ્વારા ગામલોકોના પ્રશ્નોને સાંભળીને સ્થળ...

મોરબીના ભવાનીનગરમા તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર આગળ ઇંટુના ભઠા પાસે તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

ધાંગધ્રા-હળવદ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે કારે હડફેટે લેતા યુવકનુ મોત

હળવદ: ધાંગધ્રા-હળવદ હાઈવે રોડ પર આશાપુરા હોટેલ સામે રોડ ક્રોસ કરતી વખતે કાર ચાલકે હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે યુવકના...

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ વરસ્યો !!!

મોરબી જિલ્લામાં ગત સવારે છ વાગ્યા થી આજે સવારનાં છ વાગ્યા સુધી વિવિધ તાલુકાઓમાં વરસાદી આંકડા નીચે મુજબ છે. મોરબી- 16 મી.મી. હળવદ- 60 મી.મી. ટંકારા- 36...

મોરબીના સિરામિક ઉદ્યોગમાં એલપીજી વપરાશના પગલાં અંગે સલામતી વિષયક સેમીનાર યોજાયો

મોરબી: ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એસો. ના કારખાનેદારો માટે ઓદ્યોગિક સલામતી વિષયક સેમીનાર યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તા....

શ્રી સજનપર પ્રા. શાળામાં બેંક ઓફ બરોડાના 116મા સ્થાપના દિન નિમિત્તે ટંકારા શાખા દ્વારા 8 સિલિંગ ફેનની ભેટ અર્પણ કરાઈ

મોરબી: આજે તા. 20 જુલાઈ 2023 મા રોજ બેન્ક ઓફ બરોડાના 116 મા સ્થાપના દિવસ નિમિત્તે ટંકારા શાખા દ્વારા ટંકારા તાલુકાની સરકારી શાળા શ્રી...

મોરબીની ખારીવાડી શાળામાં બેંક ઓફ બરોડાનો સ્થાપના દિન ઉજવાયો

મોરબી: મોરબીની ખારીવાળી પ્રાથમિક શાળામાં Bank of baroda ના 116 માં સ્થાપના દિવસના અવસર પર SSI મોરબી શાખા દ્વારા AGM& BRANCH HEAD અનિલ કુમાર...

રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદાર મથકે સોંપવા ડીડીઓની સુચના

મોરબી: તલાટી-કમ મંત્રીઓએ ૧૦ જેટલી કામગીરીનું રેવન્યુ રેકર્ડ ૩૧ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી ૫ ઓગસ્ટ સુઘીમાં તાલુકા મથકે મામલતદાર પાસે રેકર્ડ જમા કરાવવું રાજ્યમાં ખાતેદારોની...

હળવદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે.ઈન્દ્રીરાનગર મોરબી...

તાજા સમાચાર

- Advertisement -spot_img