Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11007 POSTS

મોરબીમાં આવતા રવિવારે તારીખ 24 એપ્રિલના રોજ સવારે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે

મોરબી માં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પક્ષીઓને ઉનાળાની ગરમીમાં પાણી મળી રહે તેવા હેતુ થી પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સ્થળ -...

મોરબીમાં સુરતનાં કોર્પોરેટર અને યુટ્યુબ ફેમ “રમતા જોગી”ની અધ્યક્ષ સ્થાને “આપ” નો જન સંવાદ કાર્યકમ યોજાયો

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુરતના કોર્પોરેટ અને યુટ્યુબ ફેમ “રમતા જોગી” ઉપસ્થિત રહ્યા...

મોરબી પાનેલીરોડ પર આવેલા કારખાનામાં વીજશોક લાગતા યુવાનનું મોત થયું

મોરબીના રફાળેસ્વર પાનેલી રોડ પર આવેલ આર્કેટ માઇક્રોનના કારખાનામાં કામ કરતા યુવાનને વીજશોક લાગતા તેનું ઘટનાસ્થળે મોત થયું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના...

મોરબીમાં સગાઈ કરવાનીનાં પાડતા ચાર શખ્સોએ માર મારી હૂમલો કર્યો

મોરબીના વાવડી રોડ પર સગાઈ કરવાનીનાં પાડતા મારા મારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ ગણેશનગરમાં સગાઇ બાબતે વાતચીત ચાલતી હોય...

પેપરમીલનાં વિરોધમાં સુંદરગઢનાં ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું

હળવદ તાલુકામાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ થઇ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલ થી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન...

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન

મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ આયોજન તા.૨૪-૪ થી ૩૦-૪ દરમિયાન કરવા...

વડગામના ઘારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડતા કલ્પનાબેન પરમાર

મોરબી શહેર મહિલા કોગ્રેસ ઉપપ્રમુખ કલ્પનાબેન પરમારએ વડગામના ઘારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડને વખોડી કાઢી હતી. ગુજરાત રાજ્ય ના વડગામના ઘારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા...

મોરબી ડીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા આયોજીત પેરા લીગલ ટ્રેનિંગમાં મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ ના એડવોકેટ વિશાલભાઈ જોશી દ્વારા માર્ગદર્શન આપવા મા...

તાજેતરમાં મોરબી ની એલ.ઈ.કોલેજ ખાતે ડીસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરીટી મોરબી દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સ માટે ત્રિદીવસીય ટ્રેનિંગ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. જે અંતર્ગત...

મોરબીના વરિયાનગરનાં રહેણાંક મકાનમાંથી 11 બોટલ દારૂ ઝડપાયો

મોરબી : મોરબીના  વરિયાનગરમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી 11 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો. જાણવા મળતી વિગતો મુજબ...

રવીવારે મોરબીમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા

મોરબી જિલ્લામાં વિવિધ 42 કેન્દ્ર પર 13496 પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા. રાજ્યમાં ગત 13મી ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનારી અને બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ...

તાજા સમાચાર

- Advertisement -spot_img