Saturday, August 2, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11620 POSTS

મોરબીના મફતીયાપરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયાં

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ મફતીયાપરા મેઈન શેરીમાં સર્કિટ હાઉસ સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

ટંકારાના તલાટી મંત્રી પણ લોભામણી લાલચનો શિકાર બન્યા: 50 હજાર ગુમાવ્યા

ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ...

હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા આધેડ પર બે શખ્સોનો હુમલો 

હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હોય તે દરમ્યાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતર એ આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂં...

ટંકારા નજીક થયેલ લુંટના ગુન્હામાં વધુમાં એક આરોપીની ધરપકડ

ટંકારા નજીક ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને જામનગરથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી...

માળીયાના ભોડીવાંઢ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીંયાણા વિસ્તારના ભોડીવાંઢ વિસ્તારમાં આવેલ મોટાપીરની દરગાહ પાસેથી એક ઇસમને દેશી બનાવટના તમંચા સાથે માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે. માળીયા મીંયાણા પોલીસને સંયુક્ત...

મોરબી જિલ્લાના ખેડૂતોને દિવેલાના પાકમાં બિયારણ માટે સરકાર દ્વારા સહાય કરાશે

ભારત સરકારની તેલીબિયાં પાકોનો વ્યાપ વધારવા માટેની યોજના NMEO Oil seed માં દિવેલા પાકમાં પ્રમાણિત બીજ વિતરણ - ૧૦૦% સહાય (ભારત સરકાર અથવા રાજ્ય...

મોરબી જિલ્લામાં ૧ થી ૮ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરાશે

મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી ૦૧ ઓગસ્ટ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વાંગી વિકાસ...

મોરબીમાં સંત શ્રી કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષીક પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક અનુષ્ઠાનો અને ભંડારાનુ આયોજન

મોરબીમાં બ્રાહ્મલિન સંત શ્રી કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 4 ઓગસ્ટના...

મોરબી જિલ્લામાં 2 થી 5 ઓગસ્ટ દરમિયાન શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના એસેસ્મેન્ટ માટે કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ માટે ૦૨ થી ૦૫ ઓગસ્ટ દરમિયાન ઝોન વાઈઝ...

મોરબી જિલ્લામાં પ્રા. શાળાઓના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવા વાહનોની જરૂર

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને...

તાજા સમાચાર

- Advertisement -spot_img