Monday, August 18, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11747 POSTS

શ્રીઆર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત સેમીનાર યોજાયો 

મોરબી: મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત અંગે સેમિનાર યોજાયો હતો. ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર...

મોરબી એસટી ડેપોને નવા 37 કંડકટરની ફાળવણી

રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ ૨૩૦૦ જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે. આ તમામ...

ટંકારા નજીક ફુલઝર નદી પરના માઇનર બ્રીજનું ઈન્સપેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરતા ઈન્ચાર્જ કલેક્ટર 

ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં...

મોરબીની L.E. કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા મુખ્યમંત્રીને રજૂઆત 

મોરબીની લખધીરજી એન્જિનિયરીંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન્સ રાઇટ્સ એસોસિયેશનના...

મોરબી નજીક ફોનીક કલરના કારખાનામાં કામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું 

મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું...

મોરબીના નાની વાવડી ગામમાં જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઝડપાયા

મોરબી તાલુકાના નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત...

માળીયાના વવાણીયા ગામેથી વિદેશી દારૂની 180 બોટલો સાથે એક ઝડપાયો 

માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ. ૨,૫૨, ૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૬૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક...

મોરબીના બેલા ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ રોડ ઉપર આવેલા શ્રીરામ...

સોશીયલ મીડીયામાં હથીયાર સાથે ફોટો અપ્લોડ કરનાર ઈસમને વાંકાનેર પોલીસે ઝડપી પાડયો

વાંકાનેર: સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપ્લોડ કરનાર ઇસમને વાંકાનેર સીટી...

મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિદ્યાલય, જોધપર (નદી) ખાતે વિશ્વ યુવા કુશળતા દિવસની ઉજવણી કરાઈ

આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા મહિલા...

તાજા સમાચાર

- Advertisement -spot_img